કોરોના ગુજરાત LIVE:​​​​​​​રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 511 નવા કેસ સામે 426 દર્દી ડિસ્ચાર્જ, સતત સાતમે દિવસે શૂન્ય મોત

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોના ટેસ્ટિંગની ફાઈલ તસવીર - Divya Bhaskar
કોરોના ટેસ્ટિંગની ફાઈલ તસવીર

રાજ્યમાં કોરોનાના કેસોમાં આજે સામાન્ય ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 511 નવા કેસ નોંધાયા છે. જેમાં એકલા અમદાવાદમાં જ 185થી વધુ કેસ સામે આવ્યા છે. જ્યારે 426 દર્દી સાજા થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો આ આંકડો 4200ને પાર પહોંચી ગયો છે, જ્યારે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 98.78 ટકા થયો છે. જ્યારે સતત સાતમા દિવસે રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી મોત થયું નથી.

રાજ્યમાં 4214 એક્ટિવ કેસ
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 38 હજાર 432ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 948 પર સ્થિર છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 23 હજાર 270 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 4214 એક્ટિવ કેસ છે, 6 દર્દી વેન્ટિલેટર પર છે અને તમામ 4208 દર્દીઓની હાલત સ્થિર છે.

જુલાઈ મહિનામાં 2 દર્દીના મોત
રાજ્યમાં 1લી જુલાઈએ વલસાડમાં 1 દર્દીનું મોત થયું હતું જ્યારે આજે 4 જુલાઈએ મહેસાણામાં 1 દર્દીનું મોત થયું છે. આ પહેલા 15 જૂને અમદાવાદ જિલ્લામાં કોરોનાથી એક દર્દીનું મોત થયું હતું. પહેલા 10 જૂને ગાંધીનગર શહેરમાં એક દર્દીનું મોત થયું હતું. અગાઉ 7 મેના રોજ એક દર્દીનું મોત થયું હતું. રાજ્યમાં 6 મે સુધી સતત 15 દિવસ સુધી શૂન્ય મોત બાદ 7 મેએ 16 દિવસ બાદ એક દર્દીનું ખેડામાં મોત થયું હતું. 5 મેએ 24 દિવસ બાદ 24થી વધુ કેસ 25 નવા કેસ નોંધાયા હતા. અગાઉ 12 એપ્રિલે 24 કેસ નોંધાયા હતા. ગત 21મી એપ્રિલે 28 દિવસ બાદ કોરોનાથી એકનું મોત નોંધાયું હતું. રાજ્યમાં 16મી એપ્રિલે 4 નવા કેસ નોંધાયા હતા. જે કોરોનાકાળના ઈતિહાસમાં 2 વર્ષ બાદ નોંધાયા હતો.

20મી જાન્યુઆરીએ આવી ગઈ ત્રીજી લહેરની પીક!
રાજ્યમાં બીજી લહેરમાં સૌથી વધુ 14 હજાર 605 કેસ 30 એપ્રિલે નોઁધાયા હતા. જે 263 દિવસ અગાઉ હતાં, તો 232 દિવસ બાદ 13નાં મોત થયાં છે. અગાઉ 5 જૂને 13નાં મોત નોંધાયા હતા. રાજ્યમાં આજે 21225 કેસ એ બીજી લહેરની પીક તોડી નાંખી છે. 30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14605 કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1607 કેસ પર આવી હતી. 20 જાન્યુઆરીએ 24485 કેસ નોંધાયા હતા. આ ત્રીજી લહેરના સૌથી વધુ કેસ છે.17 જાન્યુઆરીએ 12753 કેસ નોંધાયા હતા. જે ત્રણ દિવસમાં 11732 કેસનો વધારો થઈને 20 જાન્યુઆરીએ અત્યાર સુધીના સૌથી વધુ એટલે કે 24485 કેસ નોંધાયા હતા. આમ ત્રણ દિવસમાં 12753 હજારથી વધીને 24485 કેસ થયા હતા. જ્યારે 10 દિવસમાં 24,485થી 15090નો ઘટાડો નોંધાઈને 9395 કેસ સુધી પહોંચી ગયો હતો.

1 જૂનથી અત્યાર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જૂન40360
2 જૂન50250
3 જૂન46330
4 જૂન56300
5 જૂન68210
6 જૂન53490
7 જૂન72530
8 જૂન111230
9 જૂન117450
10 જૂન143511
11 જૂન154580
12 જૂન140660
13 જૂન111570
14 જૂન165770
15 જૂન1841121
16 જૂન2281170
17 જૂન2251410
18 જૂન2341590
19 જૂન2441310
20 જૂન2171300
21 જૂન2261630
22 જૂન4071900
23 જૂન4162300
24 જૂન3802090
25 જૂન4192180
26 જૂન4202560
27 જૂન3512480
28 જૂન4752480
29 જૂન5294080
30 જૂન5474190
1 જુલાઈ6323841
2 જુલાઈ5803910
3 જુલાઈ4563860
4 જુલાઈ4194541
5 જુલાઈ5724890
6 જુલાઈ6655360
7 જુલાઈ7175620
8 જુલાઈ6366220
9 જુલાઈ6685150
10 જુલાઈ5464630
11 જુલાઈ5114260
કુલ આંક1323092314

રાજ્યમાં કુલ 1238432​​​​​​​ કેસ અને 10948 દર્દીનાં મોત અને 1223270​​​​​​​ દર્દી ડિસ્ચાર્જ

જિલ્લો/શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ3911263857513620
સુરત2072122044182080
વડોદરા141736140467921
રાજકોટ8499184078798
જામનગર4205641485520
ગાંધીનગર3583235327227
મહેસાણા3133931021195
ભાવનગર2964329042362
જૂનાગઢ2276122487272
કચ્છ1924219042146
બનાસકાંઠા1839418213166
ભરૂચ1747817265152
પાટણ1636316176129
આણંદ155881551153
ખેડા147461468255
પંચમહાલ135631347783
અમરેલી1297812856105
વલસાડ13,2161301591
નવસારી121721205141
સાબરકાંઠા1180811634163
દાહોદ113071126046
મોરબી108801072695
સુરેન્દ્રનગર101409986139
ગીર-સોમનાથ9767969667
મહીસાગર8871879575
નર્મદા6640662515
તાપી5824578330
અરવલ્લી57725,67581
દેવભૂમિ દ્વારકા5233511589
પોરબંદર4218417725
છોટાઉદેપુર3756371838
બોટાદ2359231048
ડાંગ12591,24118
અન્ય રાજ્ય1621593
કુલ1238432122327010,948

અન્ય સમાચારો પણ છે...