તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:પથ્થરકૂવા પટવા શેરીમાંથી 40 કિલો ગૌમાંસ પકડાયું

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

કારંજ પોલીસને ગુરુવારે પથ્થરકૂવા પટવાશેરી પેરિસ હોટેલની ગલીમાં ગૌમાંસનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી, જેના આધારે કારંજ પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસ પહોંચી ત્યાં સુધીમાં આરોપીઓ ભાગી ગયા હતા, પરંતુ પોલીસને સ્થળ પરથી બિનવારસી હાલતમાં 40 કિલો ગૌમાંસ મળી આવ્યું હતું. પોલીસે ગુનો નોંધી તપાસ વધુ શરૂ કરી હતી.  ત્યારબાદ પોલીસે  તપાસ માટે આ માંસનો જથ્થો મેઘાણીનગર એફએસએલમાં મોકલી આપ્યો હતો, જેના પ્રાથમિક રિપોર્ટમાં તે ગૌમાંસ જ હોવાનું પુરવાર થયું હતું. જોકે પોલીસને ઘટનાસ્થળે એક પણ આરોપી ન મળતા કારંજ પોલીસે અજાણ્યા માણસો વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

    વધુ વાંચો