અમદાવાદમાં કોરોનાની ત્રીજી લહેરમાં દૈનિક કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં 38 અને જિલ્લામાં 1 કેસ મળીને કુલ 39 નવા કેસ નોંધાયા છે. આજે કોરોનાથી એકપણ મોત નોંધાયું નથી. બીજી તરફ ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા વધતા શહેરમાં 98 અને જિલ્લા 2 મળીને 100 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા.
1લી ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધીમાં અમદાવાદમાં કુલ 94 દર્દીના કોરોનાથી મોત થયા હતા. 2-3 ફેબ્રુઆરીએ સતત 10-10 દર્દીઓના કોરોનાથી મોત થયા હતા. શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3 લાખ 85 હજાર 205 કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે 3 લાખ 79 હજાર 771 દર્દી સાજા થઈ ગયા છે અને મૃત્યુઆંક 3618 પર સ્થિર છે.
1લી જાન્યુ.થી અત્યાર સુધી નોંધાયેલા કેસ, મૃત્યુ અને ડિસ્ચાર્જ દર્દીની સંખ્યા
1 જાન્યુઆરી | 559 | 0 | 28 |
2 જાન્યુઆરી | 404 | 0 | 45 |
3 જાન્યુઆરી | 643 | 0 | 36 |
4 જાન્યુઆરી | 1,314 | 0 | 72 |
5 જાન્યુઆરી | 1,660 | 0 | 62 |
6 જાન્યુઆરી | 1,865 | 0 | 545 |
7 જાન્યુઆરી | 2,311 | 0 | 584 |
8 જાન્યુઆરી | 2,567 | 0 | 566 |
9 જાન્યુઆરી | 2,519 | 0 | 410 |
10 જાન્યુઆરી | 1,912 | 0 | 655 |
11 જાન્યુઆરી | 2,903 | 0 | 1,314 |
12 જાન્યુઆરી | 3,904 | 0 | 1,664 |
13 જાન્યુઆરી | 3,754 | 1 | 1,849 |
14 જાન્યુઆરી | 3,164 | 0 | 2,342 |
15 જાન્યુઆરી | 2,666 | 2 | 2,481 |
16 જાન્યુઆરી | 3,315 | 2 | 2,535 |
17 જાન્યુઆરી | 4,409 | 1 | 1,965 |
18 જાન્યુઆરી | 6,078 | 3 | 2,908 |
19 જાન્યુઆરી | 8,529 | 6 | 3,911 |
20 જાન્યુઆરી | 9,958 | 7 | 3,712 |
21 જાન્યુઆરી | 8,804 | 8 | 3,128 |
22 જાન્યુઆરી | 8,332 | 6 | 2,708 |
23 જાન્યુઆરી | 6,272 | 6 | 3,314 |
24 જાન્યુઆરી | 4441 | 6 | 4,480 |
25 જાન્યુઆરી | 5,386 | 10 | 6102 |
26 જાન્યુઆરી | 5,325 | 9 | 8512 |
27 જાન્યુઆરી | 4,501 | 7 | 9,050 |
28 જાન્યુઆરી | 4,124 | 7 | 8690 |
29 જાન્યુઆરી | 4,066 | 8 | 8256 |
30 જાન્યુઆરી | 3,653 | 9 | 6253 |
31 જાન્યુઆરી | 2,399 | 6 | 4433 |
01 ફેબ્રુઆરી | 2,702 | 8 | 5380 |
2 ફેબ્રુઆરી | 3,368 | 10 | 5312 |
3 ફેબ્રુઆરી | 3,165 | 10 | 4475 |
4 ફેબ્રુઆરી | 2,025 | 9 | 4158 |
5 ફેબ્રુઆરી | 1,484 | 7 | 4,020 |
6 ફેબ્રુઆરી | 1,388 | 7 | 3,499 |
7 ફેબ્રુઆરી | 959 | 7 | 2,388 |
8 ફેબ્રુઆરી | 894 | 7 | 2,683 |
9 ફેબ્રુઆરી | 986 | 7 | 3,313 |
10 ફેબ્રુઆરી | 717 | 4 | 3,156 |
11 ફેબ્રુઆરી | 633 | 3 | 2,023 |
12 ફેબ્રુઆરી | 560 | 5 | 1,474 |
13 ફેબ્રુઆરી | 416 | 3 | 1,273 |
14 ફેબ્રુઆરી | 350 | 1 | 973 |
15 ફેબ્રુઆરી | 377 | 2 | 899 |
16 ફેબ્રુઆરી | 317 | 3 | 981 |
17 ફેબ્રુઆરી | 262 | 3 | 740 |
18 ફેબ્રુ્આરી | 204 | 3 | 654 |
19 ફેબ્રુ્આરી | 197 | 1 | 589 |
20 ફેબ્રુ્આરી | 136 | 0 | 424 |
21 ફેબ્રુ્આરી | 132 | 1 | 361 |
22 ફેબ્રુ્આરી | 161 | 0 | 394 |
23 ફેબ્રુઆરી | 123 | 0 | 319 |
24 ફેબ્રુઆરી | 115 | 0 | 260 |
25 ફેબ્રુઆરી | 98 | 0 | 203 |
26 ફેબ્રુઆરી | 102 | 0 | 195 |
27 ફેબ્રુઆરી | 79 | 0 | 133 |
28 ફેબ્રુઆરી | 61 | 1 | 133 |
1 માર્ચ | 65 | 0 | 160 |
2 માર્ચ | 47 | 0 | 121 |
3 માર્ચ | 52 | 0 | 115 |
4 માર્ચ | 39 | 0 | 100 |
કુલ | 143,952 | 206 | 143,518 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.