તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:ગુજરાત યુનિવર્સિટીમાં BAના મેરિટ લિસ્ટમાં CBSE સહિત અન્ય બોર્ડના 330 વિદ્યાર્થી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સીબીએસઈ તેમ જ અધર બોર્ડના ગુજરાત અને બહારના વિદ્યાર્થીઓમાં ગુજરાત યુનિવર્સિટી પ્રથમ વર્ષ બીએની બેઠકો પરની પ્રવેશ કાર્યવાહીને લઈને નબળો પ્રતિસાદ મળ્યો છે. 1500 બેઠકોની સામે 330 વિદ્યાર્થીઓનો પ્રોવિઝનલ મેરિટ લીસ્ટમાં સમાવેશ કરાયો છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ,રાજસ્થાનના વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષ બીએમાં પ્રવેશ મેળવવા બાબતે ઉદાસીનતા દાખવી છે.

અન્ય સમાચારો પણ છે...