કોરોના અમદાવાદ LIVE:શહેર અને જિલ્લામાં 24 કલાકમાં કોરોનાના 31 નવા કેસ, સતત છઠ્ઠા દિવસે શૂન્ય મોત

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3 લાખ 85 હજાર 262 કેસ નોંધાઈ ચૂક્યા છે

અમદાવાદમાં કોરોનાની ત્રીજી લહેરમાં દૈનિક કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં 29 અને જિલ્લામાં 2 કેસ મળીને કુલ 31 નવા કેસ નોંધાયા છે. આજે કોરોનાથી એકપણ મોત નોંધાયું નથી. બીજી તરફ ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા વધતા શહેરમાં 76 અને જિલ્લા 1 મળીને 77 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા.

1લી ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધીમાં અમદાવાદમાં કુલ 94 દર્દીના કોરોનાથી મોત થયા હતા. 2-3 ફેબ્રુઆરીએ સતત 10-10 દર્દીઓના કોરોનાથી મોત થયા હતા. શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3 લાખ 85 હજાર 262 કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે 3 લાખ 79 હજાર 948 દર્દી સાજા થઈ ગયા છે અને મૃત્યુઆંક 3618 પર સ્થિર છે.

1લી જાન્યુ.થી અત્યાર સુધી નોંધાયેલા કેસ, મૃત્યુ અને ડિસ્ચાર્જ દર્દીની સંખ્યા

1 જાન્યુઆરી559028
2 જાન્યુઆરી404045
3 જાન્યુઆરી643036
4 જાન્યુઆરી1,314072
5 જાન્યુઆરી1,660062
6 જાન્યુઆરી1,8650545
7 જાન્યુઆરી2,3110584
8 જાન્યુઆરી2,5670566
9 જાન્યુઆરી2,5190410
10 જાન્યુઆરી1,9120655
11 જાન્યુઆરી2,90301,314
12 જાન્યુઆરી3,90401,664
13 જાન્યુઆરી3,75411,849
14 જાન્યુઆરી3,16402,342
15 જાન્યુઆરી2,66622,481
16 જાન્યુઆરી3,31522,535
17 જાન્યુઆરી4,40911,965
18 જાન્યુઆરી6,07832,908
19 જાન્યુઆરી8,52963,911
20 જાન્યુઆરી9,95873,712
21 જાન્યુઆરી8,80483,128
22 જાન્યુઆરી8,33262,708
23 જાન્યુઆરી6,27263,314
24 જાન્યુઆરી444164,480
25 જાન્યુઆરી5,386106102
26 જાન્યુઆરી5,32598512
27 જાન્યુઆરી4,50179,050
28 જાન્યુઆરી4,12478690
29 જાન્યુઆરી4,06688256
30 જાન્યુઆરી3,65396253
31 જાન્યુઆરી2,39964433
01 ફેબ્રુઆરી2,70285380
2 ફેબ્રુઆરી3,368105312
3 ફેબ્રુઆરી3,165104475
4 ફેબ્રુઆરી2,02594158
5 ફેબ્રુઆરી1,48474,020
6 ફેબ્રુઆરી1,38873,499
7 ફેબ્રુઆરી95972,388
8 ફેબ્રુઆરી89472,683
9 ફેબ્રુઆરી98673,313
10 ફેબ્રુઆરી71743,156
11 ફેબ્રુઆરી63332,023
12 ફેબ્રુઆરી56051,474
13 ફેબ્રુઆરી41631,273
14 ફેબ્રુઆરી3501973
15 ફેબ્રુઆરી3772899
16 ફેબ્રુઆરી3173981
17 ફેબ્રુઆરી2623740
18 ફેબ્રુ્આરી2043654
19 ફેબ્રુ્આરી1971589
20 ફેબ્રુ્આરી1360424
21 ફેબ્રુ્આરી1321361
22 ફેબ્રુ્આરી1610394
23 ફેબ્રુઆરી1230319
24 ફેબ્રુઆરી1150260
25 ફેબ્રુઆરી980203
26 ફેબ્રુઆરી1020195
27 ફેબ્રુઆરી790133
28 ફેબ્રુઆરી611133
1 માર્ચ650160
2 માર્ચ470121
3 માર્ચ520115
4 માર્ચ390100
5 માર્ચ260100
6 માર્ચ31077
કુલ144,009206143,695
અન્ય સમાચારો પણ છે...