તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનું સંક્રમણ ઘટ્યું:અમદાવાદમાં આજે એક કન્ટેનમેન્ટ ઝોનને દૂર કરવામાં આવ્યો; હાલમાં કુલ 19 કન્ટેનમેન્ટ ઝોન અમલમાં

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરમાં કોરોનાના કેસના ઘટાડા થઈ રહ્યો છે. અત્યાર સુધી શહેરમાં કુલ 20 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન હતા. કોરોના સંક્રમણ ઘટવાને પગલે શહેરમાં આજે એક માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનને દૂર કરવામાં આવ્યો છે. આ સાથે જ શહેરમાં કુલ 19 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યાં છે.

શહેર અને જિલ્લામાં સતત છઠ્ઠા દિવસે 200થી ઓછા કેસ નોંધાયા
રાજ્યમાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે. ત્યારે અમદાવાદ શહેર અને જિલ્લામાં કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 164 નવા કેસ અને 169 દર્દી સાજા થયા છે. જ્યારે 3 દર્દીના મોતથયા છે. 29 ડિસેમ્બરની સાંજથી 30 ડિસેમ્બરની સાંજ સુધીમાં શહેરમાં 157 અને જિલ્લામાં 7 નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 3 દર્દીના મોત થયા છે. તેમજ શહેરમાં 163 અને જિલ્લામાં 6 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 57,474 થયો છે. જ્યારે 52,312 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને મૃત્યુઆંક 2246 થયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો