તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છોડનું વિતરણ:વસ્ત્રાલમાં રક્ષાબંધન નિમિત્તે 300 તુલસીના છોડનું વિતરણ કરાયું

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વસ્ત્રાલના સૂર્યમ સ્કાય એપાર્ટમેન્ટના રહીશોએ રક્ષાબંધન પર્વ નિમિત્તે 300 તુલસીના છોડનું વિતરણ કર્યું હતું, તેમજ દરેકે પોતાના ઘરે તુલસીના છોડ ઉગાડવાનો સંકલ્પ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...