ગુજરાતમાં વરસાદની સ્થિતિ:સપ્ટેમ્બરના 12 દિવસમાં 30% વરસાદ, સમગ્ર રાજ્યમાં વરસાદ 65%થી વધુ, 27%ની ઘટ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં ઝોનવાઇઝ વરસાદની ટકાવારી

ઝોનસરેરાશ વરસાદહાલમાં વરસાદટકાડેમોમાં જળસંગ્રહ
ઉત્તર717 મીમી390 મીમી54.45%28%
મધ્ય806 મીમી451 મીમી55.92%50%
દક્ષિણ1462 મીમી993 મીમી67.91%89%
કચ્છ442 મીમી293 મીમી66.13%24%
સૌરાષ્ટ્ર701 મીમી482 મીમી68.74%52%
કુલ840 મીમી542 મીમી64.44%62%

​​​​​​​ક્યાં કેટલો વરસાદ (સવારના 6થી રાત્રે 9 સુધી)

તાલુકોવરસાદ
લોધિકા21 ઈંચ
વિસાવદર16 ઈંચ
કાલાવડ20 ઈંચ
રાજકોટ16 ઈંચ
ધોરાજી12 ઈંચ
કોટડા સાંગાણી08 ઈંચ
ગોંડલ10 ઈંચ
પડધરી7 ઈંચ
કપરાડા5 ઈંચ
જૂનાગઢ7 ઈંચ
ધ્રોલ10 ઈંચ

​​​​​​​આગાહીઃ હજુ આગામી 4 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી
ભારતીય હવામાન વિભાગે આગામી ચાર દિવસ રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્ણાતોના મતે ઓરિસ્સા તરફથી આવતી સિસ્ટમ બે દિવસમાં સૌરાષ્ટ્રના લો-પ્રેશરમાં મર્જ થતા સિસ્ટમ મજબૂત બનશે અને તે પણ ભારે વરસાદ લાવી શકે એમ છે.

અન્ય સમાચારો પણ છે...