તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ધરપકડ:પેરોલ, જામીન, પોલીસ જાપ્તામાંથી ફરાર 30 આરોપીને ઝડપી લેવાયા

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

સીઆઈડી ક્રાઈમે પેરોલ, જામીન, જાપ્તામાંથી ફરાર આરોપીઓને પકડવા યોજેલી સ્પેશિયલ ડ્રાઇવમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, મહેસાણા, ભરૂચ, ગોધરા, દાહોદમાંથી નાસતાં ફરતાં 30 આરોપીને ઝડપી લીધા છે. વડોદરાની પેરોલ ફર્લો સ્ક્વોડે 19 વર્ષથી પોલીસ જાપ્તામાંથી ફરાર કેદી શાલીગ્રામ ચીમા સીતારામ કલાલને પણ પકડી પાડ્યો છે. જ્યારે સુરતમાં હત્યાના ગુનામાં જામીન પર ફરાર દયાવાન ઉર્ફે બંટી પાટીલને પકડી લેવાયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો