સાઈબર ક્રાઈમ:પૈસા ડબલ કરવાની લાલચ આપી ઠગતા 3 લોકોની ધરપકડ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફોરેક્સ ટ્રેડિંગમાં નાણાં રોકવાની લાલચ આપી લોકોને છેતરતી સુરતની ગેંગના 3 સાગરિતને સાઈબર ક્રાઈમે ઝડપી લીધા છે.

નરોડામાં રહેતા રેખાબેન વાઘેલાને ફોન પર અંકિત રાવલ નામના વ્યક્તિએ મેસેજ કરી 1 લાખના રોકાણ પર 2 લાખના ફાયદાની વાત કરી હતી. રેખાબેને રૂ.2.99 લાખનું રોકાણ કર્યું હતું, પરંતુ કોઈ નફો થયો ન હતો. તેમની ફરિયાદના આધાર પોલીસે સુરતથી વરુણ ખુરાના, જયેશ વાઘેલા, ચિરાગ ગામીતની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...