તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • 298 Micro Containment Zones In Ahmedabad; 205 In Purusharthinagar Of Naranpura, 120 In Akshar I Of Chandlodia Placed In Containment Zone

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર વધ્યો:અમદાવાદમાં 298 માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન; નારણપુરાના પુરુષાર્થીનગરમાં 205, ચાંદલોડિયાના અક્ષર પ્રથમમાં 120 લોકો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકાયા

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

છેલ્લા ઘણા સમયથી શહેરના પૂર્વ કરતાં પશ્ચિમ વિસ્તારમાં માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન વધી રહ્યો છે. શહેરમાં આજે 10 વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે કોરાનાના નવા કેસ નોંધાતાં 5 માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન ઉમેરાયા છે. હાલમાં શહેરમાં 298 માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં છે. જેમાં નવા ઉમેરાયેલા સાઉથ ઝોનના 1, વેસ્ટ ઝોનના 2, નોર્થ વેસ્ટ ઝોનના 2 વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટમાં મૂકવામાં આવ્યા છે. જેમાં વેસ્ટ ઝોનના નારણપુરા વિસ્તારમાં આવેલા પુરુષાર્થીનગરમાં 55 ઘરમાં રહેતા 205 લોકોને કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત નોર્થ વેસ્ટ ઝોનના ચાંદલોડિયા વિસ્તારના અક્ષર પ્રથમમાં 120 લોકોને માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે.

10 વિસ્તારને કન્ટેનમેન્ટમાંથી મુક્ત કર્યાં
આજે શહેરમાં 10 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જેમાં નવા ઉમેરાયેલા સાઉથ ઝોનના 4, સાઉથ વેસ્ટ ઝોનના 3, નોર્થ વેસ્ટ ઝોનના 3 વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટમાં મૂકવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો