કોરોના ગુજરાત:રાજ્યમાં કોરોનાના કેસમાં એક દિવસમાં 28 ટકાનો ઘટાડો, 116 નવા કેસ સામે 334 ડિસ્ચાર્જ, 1નું મોત

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • રાજ્યનો રિકવરી રેટ વધીને 98.99 ટકા થઈ ગયો છે

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 116 નવા કેસ નોંધાયા છે. જે ગઈકાલ કરતા 42 વધારે નોંધાયા છે. તો આજે 334 દર્દી સાજા થયા છે. રાજ્યમાં આજે વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાથી 1નું મોત થયું છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ વધીને 98.99 ટકા થઈ ગયો છે.

1428 એક્ટિવ કેસ પૈકી 14 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 22 હજાર 906ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 933 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 10 હજાર 545 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1 હજાર 428 એક્ટિવ કેસ છે, જેમાંથી 14 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1 હજાર 414 દર્દીની હાલત સ્થિર છે.

20મીએ આવી ગઈ ત્રીજી લહેરની પીક!
રાજ્યમાં બીજી લહેરમાં સૌથી વધુ 14 હજાર 605 કેસ 30 એપ્રિલે નોઁધાયા હતા. જે 263 દિવસ અગાઉ હતાં, તો 232 દિવસ બાદ 13નાં મોત થયાં છે. અગાઉ 5 જૂને 13નાં મોત નોંધાયા હતા. રાજ્યમાં આજે 21225 કેસ એ બીજી લહેરની પીક તોડી નાંખી છે. 30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14605 કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1607 કેસ પર આવી હતી. 20 જાન્યુઆરીએ 24485 કેસ નોંધાયા હતા. આ ત્રીજી લહેરના સૌથી વધુ કેસ છે.17 જાન્યુઆરીએ 12753 કેસ નોંધાયા હતા. જે ત્રણ દિવસમાં 11732 કેસનો વધારો થઈને 20 જાન્યુઆરીએ અત્યાર સુધીના સૌથી વધુ એટલે કે 24485 કેસ નોંધાયા હતા. આમ ત્રણ દિવસમાં 12753 હજારથી વધીને 24485 કેસ થયા હતા. જ્યારે 10 દિવસમાં 24,485થી 15090નો ઘટાડો નોંધાઈને 9395 કેસ સુધી પહોંચી ગયો હતો. જ્યારે આજે 200થી ઓછા 162 કેસ નોંધાયા છે.

1 જાન્યુઆરીથી અત્યાર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જાન્યુઆરી10691031
2 જાન્યુઆરી9681411
3 જાન્યુઆરી12591513
4 જાન્યુઆરી22652402
5 જાન્યુઆરી33502361
6 જાન્યુઆરી42138301
7 જાન્યુઆરી539611581
8 જાન્યુઆરી567713590
9 જાન્યુઆરી627512630
10 જાન્યુઆરી609715392
11 જાન્યુઆરી747627043
12 જાન્યુઆરી994134494
13 જાન્યુઆરી1117642855
14 જાન્યુઆરી1001948312
15 જાન્યુઆરી917754047
16 જાન્યુઆરી1015060968
17 જાન્યુઆરી1275359845
18 જાન્યુઆરી17119788310
19 જાન્યુઆરી20966982812
20 જાન્યુઆરી244851031013
21 જાન્યુઆરી21115924516
22 જાન્યુઆરી231501010315
23 જાન્યુઆરી166171163619
24 જાન્યુઆરી138051346925
25 જાન્યુઆરી166081746728
26 જાન્યુઆરી147812082921
27 જાન્યુઆરી129212319722
28 જાન્યુઆરી121312207030
29 જાન્યુઆરી119742165533
30 જાન્યુઆરી93951606630
31 જાન્યુઆરી66791417135
1 ફેબ્રુઆરી83381662938
2 ફેબ્રુઆરી89341517734
3 ફેબ્રુઆરી76061319534
4 ફેબ્રુઆરી60971210535
5 ફેબ્રુઆરી47101118434
6 ફેબ્રુઆરી38971027319
7 ફેબ્રુઆરી2909886221
8 ફેબ્રુઆરી2502748728
9 ફેબ્રુઆરી2560881224
10 ફેબ્રુઆરી2275817221
11 ફેબ્રુઆરી1883500514
12 ફેબ્રુઆરી1646395520
13 ફેબ્રુઆરી1274302213
14 ફેબ્રુઆરી1040257014
15 ફેબ્રુઆરી998245416
16 ફેબ્રુઆરી884268813
17 ફેબ્રુઆરી870222113
18 ફેબ્રુઆરી617188510
19 ફેબ્રુઆરી486141913
20 ફેબ્રુઆરી37711489
21 ફેબ્રુઆરી3478876
22 ફેબ્રુઆરી3679024
23 ફેબ્રુઆરી3058395
24 ફેબ્રુઆરી2957298
25 ફેબ્રુઆરી2456445
26 ફેબ્રુઆરી2304912
27 ફેબ્રુઆરી1623862
28 ફેબ્રુઆરી1173442
1 માર્ચ1623332
2 માર્ચ1163341
કુલ આંક391256391854815

​​​​રાજ્યમાં કુલ 1222906 કેસ અને 10933 દર્દીનાં મોત અને 1210545 દર્દી ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ377,734371,7053,598
સુરત201,251200,7602067
વડોદરા137,159133,536897
રાજકોટ83,74581,773791
જામનગર41,33940,934514
મહેસાણા30,67730,221191
ભાવનગર28,89828,225358
ગાંધીનગર34,51833,606222
જૂનાગઢ22,78322,353271
બનાસકાંઠા18,00417,682166
કચ્છ18,74518,345146
પંચમહાલ13,40413,18881
પાટણ16,08915,674129
ભરૂચ16,98816,626142
અમરેલી12,81612,669105
ખેડા14,50314,21654
દાહોદ1,22111,09342
આણંદ6,28515,04556
સાબરકાંઠા11,64311,373161
ગીર-સોમનાથ9,6739,59667
મહીસાગર8,8388,73075
સુરેન્દ્રનગર10,0339,851138
નવસારી11,68311,62740
મોરબી10,66010,33493
વલસાડ12,57712,41384
નર્મદા6,6096,57115
અરવલ્લી5,6995,60180
તાપી5,7295,61530
દેવભૂમિ દ્વારકા5,1375,04588
પોરબંદર4,1624,15025
છોટાઉદેપુર3,7273,66638
બોટાદ2,3542,29048
ડાંગ1191114518
અન્ય રાજ્ય1621593
કુલ1,222,9061,210,54510,933
અન્ય સમાચારો પણ છે...