તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:28 કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી, વેન્ટિલેટર સહિતનાં સાધનની તપાસ

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટની કોવિડ હોસ્પિટલમાં આગ પછી સુપ્રીમે આદેશ આપ્યો હતો

સુપ્રીમ કોર્ટના આદેશના પગલે અમદાવાદ સહિત રાજ્યભરની કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી સહિતની સુવિધાઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સોમવારે શહેરની સિવિલની 1200 બેડની કોવિડ હોસ્પિટલ સહિત 11 હોસ્પિટલોની તપાસ કરવામાં આવી હતી.

જેમાં ફાયર વિભાગે ફાયર સેફ્ટીના સાધનો, ટોરેન્ટની ટીમે ઈલેક્ટ્રિક વાયરિંગ, ગુજરાત મેડિકલ ઈન્સ્ટ્રુમેન્ટના ડાયરેક્ટરે હોસ્પિટલમાં વપરાતા મેડિકલ સાધનોની જ્યારે પોલીસે તકેદારીના પગલાંઓ અંગે તપાસ હાથ ધરી હતી. શહેરની કુલ 100 હોસ્પિટલની તપાસ કરવાની છે. છેલ્લા 3 દિવસમાં 28 હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો