તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:રામોલ-હાથીજણમાં ગેરકાયદે 25 દુકાનો તોડી પાડવામાં આવી

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

રામોલ-હાથીજણ વિસ્તારમાં મ્યુનિ.ના પ્લોટ પર ગેરકાયદે બંધાયેલી 25 જેટલી દુકાનોને મ્યુનિ.એ તોડી પાડી છે. ઇડબલ્યુએસએચ આવાસ હેતુવાળા આ પ્લોટમાં 16 જેટલી પાકી દુકાન તેમજ અન્ય ટીપી રસ્તા પર 9 જેટલી પાકી દુકાન મળીને કુલ 25 જેટલી દુકાનો મ્યુનિ.પ્લોટમાં બંધાઇ ગઇ હતી.

આ ઉપરાંત જમાલપુરની મિર્ચીપોળમાં 8 માળના ગેરકાયદે બાંધકામને જમીનદોસ્ત કર્યું હતું. આ સિવાય વાસણા, શાહવાડીમાં પણ મ્યુનિ.એ જાહેર રસ્તા પર બનેલા બે છાપરાં તેમજ કેટલાંક શેડને તોડી પાડ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો