તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

તસ્કરી:નિકોલમાં મંદિરમાંથી રોકડા સહિત 24 હજારની મતા ચોરાઈ

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

નિકોલમાં ઈસ્કોન મંદિરનુ નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. ગત 15 ઓક્ટોબરે રાત્રે અજાણી વ્યક્તિએ મંદિરના ખુલ્લા હોલમાંથી ચાંદીના ચાર લોટા, પંચધાતુના પાંચ છત્ર, બગસરાનુ કવચ તથા દાનપેટીમાંથી રોકડા રૂ. 15,300 મળી કુલ રૂ. 24,100ની મત્તાની ચોરી કરી હતી. આ અંગે નિકોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો