અમદાવાદમાં કોરોના ફેલાયો:બોપલમાં ઇસ્કોન પ્લેટિનિયમ, શાહીબાગમાં શિવાલિક રેસિડન્સી સહિત 23 વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં

અમદાવાદ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

કોરોનાના કેસની સમીક્ષાના આધારે મ્યુનિ.એ શહેરના વધુ 23 વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મુક્યા છે. કન્ટેઈનમેન્ટમાં મુકાયેલા 23માંથી 18 વિસ્તાર પશ્ચિમના છે.

આ વિસ્તારો માઇક્રો કન્ટેઈનમેન્ટમાં

 • નંદનવન 2 ટાવર, જોધપુર, બી 11 થી બી 16 પહેલો માળ
 • સ્કારલેટ હાઇટસ, આનંદનગ, બી301 થી 303, 3જો માળ
 • સ્કારલેટ હાઇટ્સ,આનંદનગર,801 થી 803, 8મો માળ
 • આર્યન ગ્લોરીયા, સાઉથ બોપલ, 601 થી 604, 6ઠ્ઠો માળ
 • ઓર્કિડ હારમની, શેલા, 3જો માળ બ્લોક સી-1, 9મો માળ બ્લોક સી-2
 • શાંતિનિકેતન 1, નિકોલ, 201 થી 204, ઇ બ્લોક
 • રાધે ગોવિંદ ગેલેક્સી, નિકોલ 601 થી 608, ઇ બ્લોક
 • રામજી મંદિર, હાજા પટેલની પોળ, કાલપુર, ઘર નં. 773-3, 774-3
 • શિવાલિક રેસિડન્સી, શાહીબાગ 9મો માળ, એ બ્લોક
 • નહેરુનગર, કુબેરનગર, ઘર નં. 55-1,2, 458-459 કુબેરનગર
 • સોમનાથ નગર, વાડજ ઘર નં. 36 થી 38
 • મંગલતીર્થ ટાવર પાલડી, 8મો માળ
 • નયન એપાર્ટમેન્ટ, આંબાવાડી ઘર નં. 401 થી 402
 • સિટાદેલ ગ્રીન્સ, સોલા 1 થી 3 માળ સી બ્લોક
 • સર્વોદય નગર,વિ-1, ઘાટલોડીયા ઘર નં. 10 થી 12
 • તીર્થનગર સોસાયટી વિ.1, ઘર નં. 45,45-એ, 46, ઘાટલોડિયા
 • સૌંદર્ય એપાર્ટમેન્ટ, ઘાટલોડિયા 2 અને 3 માળ
 • ઇસ્કોન પ્લેટિનિયમ, બોપલ 2જો માળ જે બ્લોક, 3જો માળ ક્યુ બ્લોક
 • સેવી સ્વરાજ-1એ, ગોદરેજ ગાર્ડનસિટી, 8 થી 10 માળ કે બ્લોક
 • રત્નમ ટાવર, બોડકદેવ, 2થી 4 માળ
 • સુર્યોદય ટાવર, સોલા, 7થી 9 માળ બી બ્લોક
 • કાવેરી પ્રથમ, થલતેજ 5થી 7 માળ બી બ્લોક
 • બાલાજી એવન્યુ, બોડકદેવ પહેલો માળ જી બ્લોક
અન્ય સમાચારો પણ છે...