ધુમ્મસને કારણે હવામાન પર અસર:22 ફ્લાઈટ 1 કલાકથી વધુ મોડી પડી, 8 રદ; ઈન્ડિગો અને ગોફર્સ્ટની સૌથી વધુ 6-6 ફ્લાઈટ લેટ પડી

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ટેક્નિકલ ખામીને લીધે દોહાથી અમદાવાદ આવતી ફ્લાઈટ 7.30 કલાક મોડી આવી

અમદાવાદમાં વાદળિયું વાતાવરણ તેમજ ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસના લીધે વિઝિબિલિટી ઘટી જતાં અમદાવાદ આવતી-જતી 8 ફ્લાઈટો કેન્સલ કરાઈ હતી. તેમજ 22 ફ્લાઈટો 1 કલાકથી વધુ મોડી પડી હતી. દોહા-અમદાવાદ ફ્લાઈટ સૌથી વધુ 7.30 કલાક મોડી પડી હતી.

કતાર એરવેઝ
દોહા-અમદાવાદ - 7.31 કલાક
અમદાવાદ-દોહા - 8.15 કલાક

સ્પાઈસ જેટ
દુબઈ-અમદાવાદ - 2.38 કલાક
અમદાવાદ-દિલ્હી - 2.09 કલાક
અમદાવાદ-બાગડોગરા - 1.38 કલાક
અમદાવાદ-જયપુર - 1.00 કલાક

ઈન્ડિગો
કુવૈત-અમદાવાદ - 2.12 કલાક
વારાણસી-અમદાવાદ - 2.06 કલાક
ભોપાલ-અમદાવાદ - 1.00 કલાક
અમદાવાદ-લખનઉ - 2.17 કલાક
અમદાવાદ-મુંબઈ - 1.31 કલાક
અમદાવાદ-જયપુર - 1.47 કલાક

ગોફર્સ્ટ
મુંબઈ-અમદાવાદ - 2.39 કલાક
ચંડીગઢ-અમદાવાદ - 1.10 કલાક
ગોવા-અમદાવાદ - 1.45 કલાક
અમદાવાદ-મુંબઈ - 2.12 કલાક
અમદાવાદ-ચંડીગઢ - 1.15 કલાક
અમદાવાદ-ગોવા - 1.28 કલાક

રદ થયેલી ફ્લાઈટ
સ્પાઈસ જેટ : વારાણસી - અમદાવાદ, અમદાવાદ - વારાણસી
ઈન્ડિગો : ગુવાહાટી - અમદાવાદ, પટના - અમદાવાદ, અમદાવાદ - વારાણસી
ગોફર્સ્ટ : દિલ્હી - અમદાવાદ, અમદાવાદ - મુંબઈ, અમદાવાદ - દિલ્હી

અન્ય સમાચારો પણ છે...