પ્રધાનમંત્રી આવાસ યોજના:20 ઝૂંપડપટ્ટીઓને રિડેવલપ કરી 3097 મકાનો બનાવાશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરને ઝૂંપડપટ્ટીમુક્ત બનાવવા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરની 20 જેટલી ઝૂંપડપટ્ટીની જગ્યાએ 3097 જેટલા આવાસ બનાવવા માટે 218.14 કરોડના ટેન્ડર ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા. જે માટે 145.09 કરોડના ખર્ચે ટીડીઆર ઇસ્યુ કરાશે, જેથી પ્રતિ આવાસ 4.75 લાખનો ખર્ચ થશે.

લાભાર્થીઓને માસિક ભાડું પણ ચૂકવાશે. તેમજ પ્રતિ.ચો.મી. દીઠ 250 જેટલું મેઇન્ટેનન્સ પણ ચૂકવાશે.

અન્ય સમાચારો પણ છે...