તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાસા:ટ્રેનમાં દારૂની હેરફેર કરતા 2ને પાસા હેઠળ જેલમાં ધકેલાયા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ અને મહેસાણા વચ્ચે ટ્રેનમાં દારૂની હેરાફેરી કરતા પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને પાસા હેઠળ અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

જીઆરપી એલસીબી પીઆઈ આર. એમ. દવેએ જણાવ્યું કે, મધ્યપ્રદેશનો રહેવાસી બિપીન બિરેન્દ્ર શર્મા, હરિયાણાનો રહેવાસી ધર્મેન્દ્ર પ્રકાશ યાદવ અલગ અલગ ટ્રેનોમાં દારૂની હેરાફેરી કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું, જેના પગલે બંનેની ધરપકડ કરી તેમની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી હતી. તેના આધારે પોલીસ કમિશનરે મંજૂરી આપતા એક આરોપીને રાજકોટની અને બીજા આરોપીને સુરતની લાજપોર જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો