તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ઈમ્પેક્ટ:ભાસ્કરના ખુલાસા પછી કોરોનાનો બોગસ રિપોર્ટ બનાવતી 2 લેબ બંધ

અમદાવાદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક

રાજ્ય સરકારે કોરોનાની બોગસ રિપોર્ટ બનાવનારી સુરતની બે લેબ બંધ કરી છે. ગુરુવારે નિતિન પટેલે આ માહિતી વિધાનસભામાં આપી છે. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે કોગ્રેસના કપડવંજના ધારાસભ્ય કાલાભાઈ ડાભીના સવાલના જવાબમાં કહ્યું કે અમે બન્ને લેબને બંધ કરવાના આદેશ આપ્યા છે.

ડાભીએ સવાલ કર્યો કે, કોરોનાનો નેગેટિવ રિપોર્ટ બનાવતી લેબોરેટરી પ્રકરણમાં શું કાર્યવાહી કરાઈ તો જવાબમાં નીતિન પટેલે જણાવ્યું ફરીયાદ મળી હતી કે, સુરતની તેજસ લેબોરેટરી, હેમજ્યોત લેબોરેટરી બોગસ નેગેટિવ રિપોર્ટ આપી રહી છે. તપાસમાં આરોપ સાચા નીકળતાં બંને લેબને બંધ કરાવી દીધી છે.

કેબિનેટ બેઠકમાં નિર્ણય
ભાસ્કરના સ્ટિંગ ઓપરેશનમાં પ્રાઈવેટ લેબ પૈસા લઈ ખોટો રિપોર્ટ બનાવતી હોવાના ખુલાસા બાદ સરકારે કેબિનેટની બેઠકમાં લેબને બંધ કરવાનો નિર્ણય લઈ તપાસ કરાઈ હતી. જેમાં ગડબડી થયાના આધાર પર નિતિન પટેલે 1 એપ્રિલે વિધાનસભામાં ધારાસભ્યોને આ માહિતી આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો