તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધુમ્મસની અસર:અમદાવાદથી ઉત્તર ભારત જતી 2 ફ્લાઈટ રદ, 25 લેટ, સ્પાઈસ જેટની સૌથી વધુ 12 ફ્લાઈટ મોડી

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ઉત્તર ભારતમાં શીત લહેરના કારણે અમદાવાદથી ઉત્તર ભારત જતી 2 ફ્લાઈટ કેન્સર થઈ છે. જ્યારે 25 ફ્લાઈટ 45 મિનિટથી માંડીને 6.30 કલાક સુધી મોડી પડી હતી.

એરલાઈનકેટલી મોડી
ગોએર
અમદાવાદ-વારાણસી3.17 કલાક
અમદાવાદ-ગોવા56 મિનિટ
અમદાવાદ-ચેન્નઇ55 મિનિટ
ચંદીગઢ-અમદાવાદ1.15 કલાક
ગોવા-અમદાવાદ1 કલાક
કતાર એરવેઝ
અમદાવાદ-દોહા6.42 કલાક
ઇન્ડિગો
ચંદીગઢ-અમદાવાદ1.56 કલાક
મુંબઇ-અમદાવાદ1.4 કલાક
સ્પાઇસ જેટ
અમદાવાદ-કાનપુર50 મિનિટ
અમદાવાદ-જમ્મુ1.5 કલાક
અમદાવાદ-પટના50 મિનિટ
અમદાવાદ-પૂણે45 મિનિટ
અમદાવાદ-કોલકાતા1 કલાક
ગોવા-અમદાવાદ1.34 કલાક
વારાણસી-અમદાવાદ55 મિનિટ
કાનપુર-અમદાવાદ54 મિનિટ
જમ્મુ-અમદાવાદ55 મિનિટ
પટના-અમદાવાદ51 મિિનટ
કોલકાતા-અમદાવાદ1.5 કલાક
એર ઇન્ડિયા
અમદાવાદ-ઓઝાર51 મિનિટ
અમદાવાદ-વડોદરા1 કલાક
અમદાવાદ-દિલ્હી55 મિનિટ
દિલ્હી-અમદાવાદ1.56 મિનિટ
મુંબઇ-અમદાવાદ1 કલાક

કેન્સલ થયેલી ફ્લાઇટ

સ્પાઇસ જેટ : અમદાવાદ-દરભંગા
ગોએર : અમદાવાદ-લખનૌ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો