કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં 5 મહિના બાદ કોરોનાથી 3 લોકોના મોત, 884 નવા કેસ સામે 770 દર્દી રિકવર

22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 46 હજાર 708ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા

રાજ્યમાં 147 દિવસ એટલે કે 5 મહિના બાદ 3 જેટલાં મોત નોંધાયા છે, છેલ્લે 25 ફેબ્રુઆરીએ 5ના મોત થયાં હતાં. અમદાવાદ, સુરત અને ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં 1-1 મોત નોંધાયા છે. જ્યારે સતત ત્રીજા દિવસે 800થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 884 નવા કેસ નોંધાયા છે. જ્યારે 770 દર્દી સાજા થયા છે. જેમાં અમદાવાદમાં 332 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 98.70 ટકા થયો છે. આ મહિનામાં રાજ્યમાં 148 દિવસ એટલે કે પાંચ મહિના બાદ 800થી વધુ 822 કેસ 15મી જુલાઈએ નોંધાયા હતા. અગાઉ 17 ફેબ્રુઆરીએ 870 કેસ નોંધાયા હતા.

5279 એક્ટિવ કેસ, 9 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 46 હજાર 708ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 959 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 30 હજાર 470 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 5279 એક્ટિવ કેસ છે, 9 દર્દી વેન્ટિલેટર પર છે અને 5270 દર્દીઓની હાલત સ્થિર છે.

જુલાઈ મહિનામાં 13 દર્દીના મોત
આજે 21મી જુલાઈએ અમદાવાદ શહેર, સુરત શહેર અને ભાવનગર શહેરમાં 1-1 એમ કુલ 3નાં મોત થયાં હતાં. જ્યારે 1લી જુલાઈએ વલસાડમાં અને 4 જુલાઈએ મહેસાણામાં 1-1 દર્દીનું મોત થયું હતું. રાજ્યમાં એક સપ્તાહ બાદ 12 જુલાઈએ ગાંધીનગર અને વલસાડ જિલ્લામાં 1-1 મળી કુલ 2ના મોત થયા હતા. ત્યારબાદ 14 જુલાઈએ અમદાવાદ શહેરમાં 1 દર્દીનું મોત થયું હતું. 15 જુલાઈએ અમદાવાદ શહેર અને ભાવનગર શહેરમાં 1-1 મળી કુલ 2 દર્દીના કોરોનાથી મોત થયા હતા. 16 જુલાઈએ રાજકોટ જિલ્લામાં એક દર્દીનું મોત થયું હતું. 21મી જુલાઈએ અમદાવાદ શહેરમાં 2 દર્દીના મોત થયાં હતાં..

1 જૂનથી અત્યાર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જૂન40360
2 જૂન50250
3 જૂન46330
4 જૂન56300
5 જૂન68210
6 જૂન53490
7 જૂન72530
8 જૂન111230
9 જૂન117450
10 જૂન143511
11 જૂન154580
12 જૂન140660
13 જૂન111570
14 જૂન165770
15 જૂન1841121
16 જૂન2281170
17 જૂન2251410
18 જૂન2341590
19 જૂન2441310
20 જૂન2171300
21 જૂન2261630
22 જૂન4071900
23 જૂન4162300
24 જૂન3802090
25 જૂન4192180
26 જૂન4202560
27 જૂન3512480
28 જૂન4752480
29 જૂન5294080
30 જૂન5474190
1 જુલાઈ6323841
2 જુલાઈ5803910
3 જુલાઈ4563860
4 જુલાઈ4194541
5 જુલાઈ5724890
6 જુલાઈ6655360
7 જુલાઈ7175620
8 જુલાઈ6366220
9 જુલાઈ6685150
10 જુલાઈ5464630
11 જુલાઈ5114260
12 જુલાઈ5776332
13 જુલાઈ7426730
14 જુલાઈ7376871
15 જુલાઈ8226122
16 જુલાઈ7776261
17 જુલાઈ6445000
18 જુલાઈ5966040
19 જુલાઈ7876590
20 જુલાઈ8946910
21 જુલાઈ8167452
22 જુલાઈ8847703
કુલ આંક215061643115

રાજ્યમાં કુલ 1246708 કેસ, અને 10959 દર્દીનાં મોત અને 1230470 દર્દી ડિસ્ચાર્જ

જિલ્લો/શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ394,305388,6213,625
સુરત208,162205,4942,081
વડોદરા142,426141,010921
રાજકોટ85,36584,311799
જામનગર42,17141,577520
ગાંધીનગર36,32335,775228
મહેસાણા31,82631,351195
ભાવનગર29,98829,403364
જૂનાગઢ22,76822,495272
કચ્છ19,48419,199146
બનાસકાંઠા18,50418,254166
ભરૂચ17,57517,350152
પાટણ16,58816,310129
આણંદ15,69715,58953
ખેડા14,79714,73155
પંચમહાલ13,58313,48283
વલસાડ13,37313,18192
અમરેલી13,06512,935105
નવસારી12,27412,18241
સાબરકાંઠા11,89411,692163
દાહોદ11,31611,26346
મોરબી10,96510,81295
સુરેન્દ્રનગર10,18810,015139
ગીર-સોમનાથ9,7909,70967
મહીસાગર8,8728,79675
નર્મદા6,6406,62515
તાપી5,8465,80130
અરવલ્લી5,8095,70081
દેવભૂમિ દ્વારકા5,3205,17789
પોરબંદર4,2574,20025
છોટાઉદેપુર3,7563,71838
બોટાદ2,3592,31148
ડાંગ1,2601,24218
અન્ય રાજ્ય1621593
કુલ1,246,7081,230,47010,959
અન્ય સમાચારો પણ છે...