કોરોના ગુજરાત:રાજ્યમાં કોરોનાના 195 નવા કેસ, 182 દર્દી સાજા થયા અને એકપણ દર્દીનું મોત ન થયું

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 195 નવા કેસ નોંધાયા છે અને 182 દર્દી સાજા થયા છે. જ્યારે એકપણ દર્દીનું મોત થયું નથી. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 99.03 ટકા પર સ્થિર છે.

1353 એક્ટિવ કેસ, 5 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 71 હજાર 587ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 11 હજાર 17 પર પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 59 હજાર 217 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ 1353 એક્ટિવ કેસ છે, 5 દર્દી વેન્ટિલેટર પર છે અને 1348 દર્દીઓની હાલત સ્થિર છે.

1 જુલાઈથી અત્યાર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જુલાઈ6323841
2 જુલાઈ5803910
3 જુલાઈ4563860
4 જુલાઈ4194541
5 જુલાઈ5724890
6 જુલાઈ6655360
7 જુલાઈ7175620
8 જુલાઈ6366220
9 જુલાઈ6685150
10 જુલાઈ5464630
11 જુલાઈ5114260
12 જુલાઈ5776332
13 જુલાઈ7426730
14 જુલાઈ7376871
15 જુલાઈ8226122
16 જુલાઈ7776261
17 જુલાઈ6445000
18 જુલાઈ5966040
19 જુલાઈ7876590
20 જુલાઈ8946910
21 જુલાઈ8167452
22 જુલાઈ8847703
23 જુલાઈ9377451
24 જુલાઈ8425980
25 જુલાઈ6337313
26 જુલાઈ8898261
27 જુલાઈ9898730
28 જુલાઈ11018861
29 જુલાઈ11289023
30 જુલાઈ10129542
31 જુલાઈ9426790
1 ઓગસ્ટ6067291
2 ઓગસ્ટ87410300
3 ઓગસ્ટ10599090
4 ઓગસ્ટ87110311
5 ઓગસ્ટ94711983
6 ઓગસ્ટ9659280
7 ઓગસ્ટ7688993
8 ઓગસ્ટ6616922
9 ઓગસ્ટ6788101
10 ઓગસ્ટ67810824
11 ઓગસ્ટ5528742
12 ઓગસ્ટ4599220
13 ઓગસ્ટ5658913
14 ઓગસ્ટ5997371
15 ઓગસ્ટ2906352
16 ઓગસ્ટ4256631
17 ઓગસ્ટ3836642
18 ઓગસ્ટ3675520
19 ઓગસ્ટ3744510
20 ઓગસ્ટ2586373
21 ઓગસ્ટ2304960
22 ઓગસ્ટ1693270
23 ઓગસ્ટ2944041
24 ઓગસ્ટ3083600
25 ઓગસ્ટ2823521
26 ઓગસ્ટ2903562
27 ઓગસ્ટ3142262
28 ઓગસ્ટ2512081
29 ઓગસ્ટ1582431
30 ઓગસ્ટ2253371
31 ઓગસ્ટ1962753
1 સપ્ટેમ્બર1822552
2 સપ્ટેમ્બર1913181
3 સપ્ટેમ્બર2402982
4 સપ્ટેમ્બર1861740
5 સપ્ટેમ્બર1131920
6 સપ્ટેમ્બર2142161
7 સપ્ટેમ્બર1951820
કુલ આંક3956841,17571

રાજ્યમાં કુલ 1271587 કેસ, 11017 દર્દીનાં મોત અને 1259217 દર્દી ડિસ્ચાર્જ

જિલ્લો/શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ402,410398,3813,656
સુરત210,523208,1272,082
વડોદરા145,755144,627921
રાજકોટ87,14986,300805
જામનગર42,52941,994522
ગાંધીનગર37,80137,488231
મહેસાણા33,19632,986196
ભાવનગર30,40330,024369
જૂનાગઢ22,81322,541272
કચ્છ20,20920,037146
બનાસકાંઠા19,00118,815166
ભરૂચ17,91117,702153
પાટણ16,97816,827129
આણંદ16,00115,93655
ખેડા14,91914,86255
પંચમહાલ13,74813,65583
વલસાડ13,88813,74493
અમરેલી13,50413,397105
નવસારી12,70212,63542
સાબરકાંઠા12,32312,149163
દાહોદ11,34311,29446
મોરબી11,31311,20596
સુરેન્દ્રનગર10,31910,175139
ગીર-સોમનાથ9,8759,80069
મહીસાગર8,9078,83275
નર્મદા6,6426,62615
તાપી5,9425,90430
અરવલ્લી5,9795,89682
દેવભૂમિ દ્વારકા5,4205,33089
પોરબંદર4,4734,43325
છોટાઉદેપુર3,7643,72638
બોટાદ2,3812,33248
ડાંગ1,3041,27818
અન્ય રાજ્ય1621593
કુલ1,271,3921,259,03511017
અન્ય સમાચારો પણ છે...