તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યવાહી:COVID-19 મેનેજમેન્ટ માટે રાષ્ટ્રીય નિર્દેશોના ઉલ્લંઘન બદલ ગુજરાતમાં એક અઠવાડીયામાં 1943 લોકોની ધરપકડ, 1758 FIR નોંધાઇ, 3 કરોડ 89 લાખનો દંડ વસૂલવામાં આવ્યો

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર.

સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઇડ લાઇન મુજબ COVID-19ના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે The State Emergency Operations Centre (SEOC) દ્વારા સમગ્ર ગુજરાતમાં વિકલી ડ્રાઇવનું આયોજન કરી COVID-19 મેનેજમેન્ટ માટે રાષ્ટ્રીય નિર્દેશોનું ઉલ્લંઘન કરતી વ્યક્તિઓ વિરૂધ્ધ નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી.

9 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર દરમિયાન યોજવામાં આવેલ ડ્રાઇવમાં જાહેર સ્થળોએ માસ્ક ન પહેરવાના કુલ 38622, સોશિયલ ડિસ્ટન્સીંગના કુલ 1250, વિશાળ જાહેર મેળાવડા, સંમેલન કે સભાઓ યોજવા અંગેના કુલ 20, જાહેર સ્થળોએ થૂંકવાના કુલ 601 તેમજ જાહેર સ્થળોએ દારૂ, પાન, ગુટકા, તમાકુ વગેરેના વપરાશના કુલ 532 કિસ્સાઓ નોંધાયેલ છે. આવા કિસ્સાઓમાં કુલ 1943 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી અને કુલ 1758 FIR નોંધવામાં આવી અને સમગ્ર રાજ્યમાં કુલ 3 કરોડ 89 લાખ 81 હજાર 600 રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો