તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સરવે:પહેલા દિવસે તેજસ એક્સપ્રેસમાં 185ની મુસાફરી

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદથી મુંબઈ જવા માટે કર્ણાવતી એક્સપ્રેસ બાદ હવે રેલવે દ્વારા ડબલ ડેકર એક્સપ્રેસ તેમજ તેજસ એક્સપ્રેસ શરૂ કરાઈ છે. શનિવારે પહેલા જ દિવસે તેજસ એક્સપ્રેસમાં 185 પેસેન્જરોએ મુસાફરી કરી હતી. જેમાં એક્ઝિક્યુટિવ ચેરકારના બે કોચમાં મળી 20 તેમજ ચેરકારમાં 165 પેસેન્જર હતા. જ્યારે રેલવેની ડબલ ડેકર એક્સપ્રેસના ચેરકારમાં 339 પેસેન્જરોએ મુસાફરી કરી હતી. તેજસ એક્સપ્રેસમાં તમામ પેસેન્જરોને આઈઆરસીટીસી દ્વારા સેફ્ટી કિટ જેમાં હેન્ડ સેનિટાઈઝર, ગ્લોવ્ઝ, માસ્ક અને ફેશ શિલ્ડ આપવામાં આવ્યા હતા. એજ રીતે પેસેન્જરોને એક સીટ છોડીને બેસાડવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો