તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી:શહેરમાં 16 હજાર મતદારો પહેલી વખત મતદાન કરશે

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • 96 હજાર મતદારો મોટી ઉંમરના છે

અમદાવાદમાં 18 વર્ષના કુલ 16,405 મતદાર નવા નોંધાયા છે. જે પહેલી વખત મતદાન કરશે. જ્યારે વધુ ઉંમરના સૌથી વધુ મતદારો અન્ય મહાનગરપાલિકાની તુલનામાં અમદાવાદમાં સૌથી વધુ 96,982 છે. જ્યારે શહેરમાં 105 થર્ડ જેન્ડર નોંધાયા છે. કુલ મતદારોની સંખ્યા 46.24 લાખ જેટલી છે. જેમાં પુરુષ 24.14 લાખ અને 22 લાખ મહિલાનો સમાવેશ થાય છે. સૌથી વધુ યુવા મતદાર સુરતમાં 18,630 નોંધાયા છે. મહાનગરોમાં 80 વર્ષ કે તેથી વધુ વયના 2.17 લાખ મતદારો છે.

મહાનગરોમાં મતદારોની કુલ સંખ્યા

કોર્પોરેશનપુરુષસ્ત્રીથર્ડ જેન્ડરકુલ
અમદાવાદ241445122099761654624592
રાજકોટ567002526984191094005
જામનગર25050223893712489451
ભાવનગર27050125422529524755
વડોદરા7408987051102041446212
સુરત181718614710471103288343
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો