તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાઇપલાઇનનું ખાતમુહૂર્ત:ડીસા-લાખણી તાલુકાના 156 ગામોને નર્મદાનું પાણી મળશે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રીએ બલ્ક પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કર્યું

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રવિવારે રૂ.242.34 કરોડના ખર્ચે ધાનેરા અને રૂ.644 કરોડ મળીને કુલ રૂ.885.34 કરોડના ખર્ચે પીવાના પાણીના કામ અને બલ્ક પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રીએ રૂપિયા 500 કરોડના ખર્ચે ડીસા અને લાખણી તાલુકાના 156 ગામને નર્મદાનું પાણી અપાશે તેવી જાહેરાત પણ કરી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના જળભંડારને સમૃધ્ધ બનાવવા રાજય સરકારે વિરાટ અભિયાન હાથ ધર્યું હોવાનું કહ્યું હતું. રૂપાણીએ દાંતા, પાલનપુરના 152 ગામને ધરોઇ ડેમ સુધારણા યોજના દ્વારા રૂપિયા 71 કરોડના કામ કરવાનું આયોજન હોવાનું જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, નાવડા-ચાવંડ પાઇપલાઇન થકી રાજય સરકારે નેવાંંના પાણી મોભે ચડાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો