NOTA મત:1.5% વોટ NOTAને, 2017થી 9% ઓછા: ભાજપે જૂની 7 સીટ ગુમાવી

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભા ચૂંટણીમાં AAPએ કોંગ્રેસ અને ભાજપની 2-2 બેઠકો છીનવી
  • 13 આદિવાસી બેઠકોમાં​​​​​​​ કોંગ્રેસ અને આપના મત ભાજપથી વધારે

2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તમામ રેકોર્ડ તોડી 156 બેઠકો જીતી છે. પરંતુ 2017માં ભાજપે જીતેલી 99 બેઠકોમાંથી 7 બેઠકો ગુમાવી છે. આ 7 બેઠકોમાંથી કોંગ્રેસને 5 અને આમ આદમી પાર્ટીને 2 બેઠકો મળી છે. 2017માં ભાજપને 9 આદિવાસી બેઠકો મળી હતી. 2022માં 27 આદિવાસી બેઠકોમાંથી ભાજપે 23 પર વિજય મેળવ્યો છે.

આ 23 બેઠકોમાંથી 13 બેઠકો એવી છે, જેમાં કોંગ્રેસ આપને મળેલા કુલ મત ભાજપને મળેલા મત કરતા વધુ છે. કોંગ્રેસનો ગઢ ગણાતી આદિવાસી બેઠકો ભાજપને ફાળે ગઈ છે.

કઈ બેઠક પર NOTA મત વધુ

જિલ્લાનોટા
ખેડબ્રહ્મા7,331
છોટા ઉદેપુર5,093
શહેરા4,708
બારડોલી4,211
ધરમપુર4,189
સંખેડા4,143
કપરાડાં4,020
દાંતા5,213

દેવગઢ બારિયા

4,821
નિઝર4,465
દસક્રોઈ4,189
ચોર્યાસી4,169

વડોદરા શહેર

4,022
અન્ય સમાચારો પણ છે...