તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:નર્સિંગમાં ત્રીજા રાઉન્ડ પછી 14 હજાર બેઠકો ખાલી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નર્સિંગ, ફિઝિયોથેરાપી ઉપરાંત અન્ય અભ્યાસક્રમોના ઓનલાઇન ચોઇસ ફિલિંગના ત્રીજા રાઉન્ડનું પરિણામ જાહેર કરાયું છે. ત્રીજા રાઉન્ડ દરમિયાન 23717 સીટોમાંથી 11356 સીટો પર પ્રવેશની ફાળવણી કરાઈ હતી. ત્રણ રાઉન્ડ બાદ પણ 12361 સીટો ખાલી રહેવા પામી છે. 11356માંથી 8024એ પોતાના પ્રવેશમાં કોઇ ફેરફાર કર્યો નથી.

ત્રણ રાઉન્ડ બાદ સરકારીમાં 328, ખાનગી કોલેજોમાં 14008 સીટો ખાલી રહી છે. આવનારા સમયમાં ખાનગી કોલેજોની ખાલી રહેલી સીટો પર કોલેજો પોતાની રીતે વિદ્યાર્થીઓને પવેશ આપી શકશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો