તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તર ભારતમાં ધુમ્મસ:અમદાવાદ આવતી જતી 12 ફ્લાઇટ કેન્સલ, 9 મોડી પડી

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઉત્તર ભારતમાં ધુમ્મસ વધતા અમદાવાદ આવતી જતી 12 ફ્લાઇટ કેન્સલ કરાઈ હતી. જ્યારે 9 ફ્લાઈટ 1 કલાકથી વધુ સમય સુધી મોડી પડી હતી. કેન્સલ થયેલી ફ્લાઇટમાં ઈન્ડિગોની 2, ગોએરની બે અને સ્પાઇસ જેટની 8 ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી.

મોડી પડેલી ફ્લાઈટ

સ્પાઈસ જેટ
ગોવા-અમદાવાદ2.10 કલાક
પટણા - અમદાવાદ2.28 કલાક
અમદાવાદ - દુબઈ1.12 કલાક
અમદાવાદ - પટણા2.04 કલાક
ટ્રુજેટ
અમદાવાદ - ઓઝર1.40 કલાક
એર એશિયા
બેંગલુરુ - અમદાવાદ3.55 કલાક
ગોએર
ચંડીગઢ - અમદાવાદ1.11 કલાક
બેંગલુરુ - અમદાવાદ1.12 કલાક
અમદાવાદ - બેંગલુરુ1.10 કલાક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો