તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઉત્તર ભારતમાં શીત લહેરના પગલે વાતાવરણમાં ધુમ્મસનું પ્રમાણ વધતા અને કેટલીક ફ્લાઇટમાં પેસેન્જરોની સંખ્યા ઘટતા 12 ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી તેમજ 9 ફ્લાઈટ 1 કલાકથી 4.30 કલાક સુધી મોડી પડી હતી. ઈન્ડિગોની લખનઉ, અમદાવાદ, નાગપુર-અમદાવાદ, ગોએરની દિલ્હી અમદાવાદ અને અમદાવાદ-દિલ્હી જ્યારે સ્પાઇસ જેટની અમદાવાદ-દિલ્હી, મુંબઈ-અમદાવાદ સહિત 12 ફ્લાઇટને કેન્સલ કરવામાં આવી હતી.
મોડી પડેલી ફ્લાઈટ
સ્પાઈસ જેટ
વારાણસી-અમદાવાદ - 1.15 કલાક
પટણા-અમદાવાદ - 4.32 કલાક
અમદાવાદ-પટણા - 3.55 કલાક
અમદાવાદ-ગોવા - 1.20 કલાક
ગોએર
ચંડીગઢ-અમદાવાદ - 2.59 કલાક
મુંબઈ-અમદાવાદ - 1.25 કલાક
ગોવા-અમદાવાદ - 2.35 કલાક
અમદાવાદ-ગોવા - 2.35 કલાક
અમદાવાદ-ચેન્નઈ - 2.35 કલાક
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.