તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ:નવા 11 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા, 29ને મુક્ત કરવામાં આવ્યા, શહેરમાં હવે 355 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
દક્ષિણ ઝોનમાં 2, ઉત્તરમાં 1, ઉત્તર-પશ્ચિમમાં 6,  પશ્ચિમમાં 1 અને પૂર્વમાં 1 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટમાં મુકાયા. - Divya Bhaskar
દક્ષિણ ઝોનમાં 2, ઉત્તરમાં 1, ઉત્તર-પશ્ચિમમાં 6,  પશ્ચિમમાં 1 અને પૂર્વમાં 1 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટમાં મુકાયા.

શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે નવા 11 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા છે. જ્યારે 29 વિસ્તારમાંથી માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન દૂર કરવામાં આવ્યો છે. શહેરમાં હાલમાં કુલ 355 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર અમલમાં છે. શહેરના દક્ષિણ ઝોનમાં 2, ઉત્તરમાં 1, ઉત્તર-પશ્ચિમમાં 6, પશ્ચિમમાં 1 અને પૂર્વમાં 1 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ મુકવામાં આવ્યો છે.

અમદાવાદના 29 વિસ્તારમાંથી માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન દૂર કરવામાં આવ્યો.
અમદાવાદના 29 વિસ્તારમાંથી માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન દૂર કરવામાં આવ્યો.
અન્ય સમાચારો પણ છે...