તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 11 New Cases In The District: In Bopal, The Report Of 4 Corona Including 14 year old Was Positive, The Total Number Of Cases Reached 212

કોરોના વાઇરસ:જિલ્લામાં 11 નવા કેસઃ બોપલમાં 14 વર્ષના તરુણ સહિત 4નો કોરોના રિપોર્ટ પોઝિટિવ, કુલ કેસનો આંકડો 212એ પહોંચ્યો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ જિલ્લામાં બોપલના ચાર સહિત  કુલ 11 કેસ  નોંધાયા છે. બોપલના સંસ્કૃતિ એપાર્ટમેન્ટમાં રહેતો 14 વર્ષનો બાળક કોરોનાની ઝપેટમાં આવી ગયો છે.  જેમાં દસ્ક્રોઇ 7, બાવળા વિરમગામ, ધોળકા અને ધંધુકામાં એક-એક કેસ નોંધાયો છે. આમાં 7 પુરુષ અને 4 મહિલાનો સમાવેશ થાય છે. આ સાથે કુલ કેસોની સંખ્યા 212 પર પહોંચી છે. તાલુકા પ્રમાણે જોઈએ તો દસ્ક્રોઇ 83, બાવળા 11, વિરમગામ 6, ધોળકામાં 77,  અને ધંધુકામાં 7 પોઝિટિવ કેસ છે.  જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા 303 ગામોમાં 2.20 લાખ ઘરોમાં સેની ટાઈઝેસન કરાયું હતું 10.54 લાખ વસતીને આવરી લેવાઇ હતી. જિલ્લામાં શુક્રવારે એકસાથે 17 કેસ અને શનિવારે  11 કેસ નોંધાયા છે. 

અન્ય સમાચારો પણ છે...