તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોશિયલ મેસેજ:11 જોડાંએ પોતાના લગ્નમાં માસ્ક પહેરવાનો મેસેજ આપ્યો, બાપુનગરના નારાયણ સેવા સંસ્થાને જરૂરીયાતમંદોના લગ્ન કરાવ્યાં

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

બાપુનગર વિસ્તારમાં આવેલી નારાયણ સેવા સંસ્થાન દ્વારા 8 દિવ્યાંગ કપલ અને જરૂરીયાતમંદ 3 કપલ એમ 11 કપલના મેરેજ ઉદયપુરમાં કરાવવામાં આવ્યા હતા. જેમાં લગ્નની સાથે સાથે એક સામાજિક મેસેજ પણ આપવામાં આવશે. દરેક કપલ પોતે માસ્ક પહેરવાના સપથ લીધા હતા. પોસ્ટર સાથે ઉભા રહી આ કપલે લોકોને માસ્ક પહેરવું, સોશિયલ ડીસ્ટન્સ રાખવું સહીતનો મેસેજ પોસ્ટર સાથે આપ્યો હતો. આ ઉપરાંત દહેજપ્રથા જેવા કૂરિવાજ પણ વિરોધ કર્યો હતો. જોકે, આ સંસ્થા દ્વારા વર્ષોથી આ રીતે મેરેજ કરાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો