કોરોના ગુજરાત:રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1059 નવા કેસ, સતત ત્રીજા દિવસે એકપણ મોત નહીં

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1059 નવા કેસ નોંધાયા છે. જ્યારે 909 દર્દી સાજા થયા છે. જેમાં અમદાવાદમાં 327 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 98.62 ટકા થયો છે. આજે એક પણ મોત નોંધાયું નથી.

6407 એક્ટિવ કેસ, 4 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 57 હજાર 710ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 971 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 40 હજાર 332 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ 6407 એક્ટિવ કેસ છે, 4 દર્દી વેન્ટિલેટર પર છે અને 6403 દર્દીઓની હાલત સ્થિર છે.

જુલાઈ મહિનામાં 24 દર્દીના મોત
1 ઓગસ્ટે અમદાવાદ શહેરમાં 1 દર્દીનું મોત થયું હતું, જ્યારે 1લી જુલાઈએ વલસાડમાં અને 4 જુલાઈએ મહેસાણામાં 1-1 દર્દીનું મોત થયું હતું. રાજ્યમાં એક સપ્તાહ બાદ 12 જુલાઈએ ગાંધીનગર અને વલસાડ જિલ્લામાં 1-1 મળી કુલ 2ના મોત થયા હતા. ત્યારબાદ 14 જુલાઈએ અમદાવાદ શહેરમાં 1 દર્દીનું મોત થયું હતું. 15 જુલાઈએ અમદાવાદ શહેર અને ભાવનગર શહેરમાં 1-1 મળી કુલ 2 દર્દીના કોરોનાથી મોત થયા હતા. 16 જુલાઈએ રાજકોટ જિલ્લામાં એક દર્દીનું મોત થયું હતું. 21મી જુલાઈએ અમદાવાદ શહેરમાં 2 દર્દીના મોત થયાં હતાં. 22મી જુલાઈએ અમદાવાદ શહેર, સુરત શહેર અને ભાવનગર શહેરમાં 1-1 એમ કુલ 3નાં મોત થયાં હતાં. 23મી જુલાઈએ અમદાવાદ શહેરમાં એક દર્દીનું મોત નોઁધાયું હતું. 25મી જુલાઈએ અમદાવાદ શહેરમાં 2 અને અરવલ્લી જિલ્લામાં 1 દર્દીનું મોત થયું હતું. 26મી જુલાઈએ અમદાવાદ શહેરમાં એક દર્દીનું મોત થયું હતું. 28મી જુલાઈએ અમદાવાદ શહેરમાં એક દર્દીનું મોત થયું હતું. 29મી જુલાઈએ અમદાવાદ શહેરમાં 3 દર્દીનું મોત થયાં હતાં. 30મી જુલાઈએ અમદાવાદ શહેરમાં 2 દર્દીનાં મોત થયા હતા.

1 જુલાઈથી અત્યાર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જુલાઈ6323841
2 જુલાઈ5803910
3 જુલાઈ4563860
4 જુલાઈ4194541
5 જુલાઈ5724890
6 જુલાઈ6655360
7 જુલાઈ7175620
8 જુલાઈ6366220
9 જુલાઈ6685150
10 જુલાઈ5464630
11 જુલાઈ5114260
12 જુલાઈ5776332
13 જુલાઈ7426730
14 જુલાઈ7376871
15 જુલાઈ8226122
16 જુલાઈ7776261
17 જુલાઈ6445000
18 જુલાઈ5966040
19 જુલાઈ7876590
20 જુલાઈ8946910
21 જુલાઈ8167452
22 જુલાઈ8847703
23 જુલાઈ9377451
24 જુલાઈ8425980
25 જુલાઈ6337313
26 જુલાઈ8898261
27 જુલાઈ9898730
28 જુલાઈ11018861
29 જુલાઈ11289023
30 જુલાઈ10129542
31 જુલાઈ9426790
1 ઓગસ્ટ6067291
2 ઓગસ્ટ87410300
3 ઓગસ્ટ10599090
કુલ આંક256902229025

રાજ્યમાં કુલ 12,57, 710 કેસ, 10971 દર્દીનાં મોત અને 12,40332 દર્દી ડિસ્ચાર્જ

જિલ્લો/શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ397,971392,2163,636
સુરત209,088206,4572,081
વડોદરા143,768141,918921
રાજકોટ86,01584,828799
જામનગર42,31241,709520
ગાંધીનગર37,05936,362228
મહેસાણા32,62932,058195
ભાવનગર30,25829,713364
જૂનાગઢ22,79422,515272
કચ્છ19,82519,565146
બનાસકાંઠા18,73818,432166
ભરૂચ17,71417,485152
પાટણ16,82916,581129
આણંદ15,85115,73653
ખેડા14,85314,78555
પંચમહાલ13,62913,51983
વલસાડ13,53513,33992
અમરેલી13,25013,101105
નવસારી12,44112,32341
સાબરકાંઠા12,09211,828163
દાહોદ11,32311,26946
મોરબી11,11510,92995
સુરેન્દ્રનગર10,24610,071139
ગીર-સોમનાથ9,8269,73267
મહીસાગર8,8858,80075
નર્મદા6,6406,62515
તાપી5,8985,83530
અરવલ્લી5,8575,73882
દેવભૂમિ દ્વારકા5,3675,25689
પોરબંદર4,3454,27325
છોટાઉદેપુર3,7573,71838
બોટાદ2,3762,32048
ડાંગ1,2621,24218
અન્ય રાજ્ય1621593
કુલ12,57, 7101,240,33210,971
અન્ય સમાચારો પણ છે...