તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • 100 People Placed In Containment Zones In Chandlodia's Construction Reserve, 28 Areas Free, The City Now Has 265 Micro Containment Zones

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાબૂમાં આવતું કોરોનાનું સંક્રમણ:ચાંદલોડિયાના નિર્માણ રિજોયસમાં 100 લોકો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકાયા, 28 વિસ્તાર મુક્ત, શહેરમાં હવે 265 માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોનાને નાથવા માટે રાત્રિ કર્ફ્યૂની અસર દેખાઇ રહી છે. કોરોનાનું સંક્રમણ શહેરમાં ધીમે ધીમે ઘટી રહ્યું છે. જેથી આજે શહેરમાં માત્ર એક જ માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર થયો છે. જ્યારે 28 વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. હાલમાં શહેરમાં 265 માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં છે.

નવા ઉમેરાયેલા માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં ચાંદલોડિયાના જગતપુર સ્થિત નિર્માણ રિજોયસના 24 ઘરના 100 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

દક્ષિણ-પશ્ચિમમાં 8 વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત.
દક્ષિણ-પશ્ચિમમાં 8 વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત.

ઉત્તર-પશ્ચિમના 8 વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત.
ઉત્તર-પશ્ચિમના 8 વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત.

28 વિસ્તારને કન્ટેનમેન્ટમાંથી મુક્ત કર્યાં
આજે શહેરમાં 28 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જેમાં દક્ષિણ ઝોનના 1, પૂર્વના 7, ઉત્તરમાં 1, મધ્યમાં 1, દક્ષિણ-પશ્ચિમમાં 8, પશ્ચિમના 2, ઉત્તર-પશ્ચિમના 8 વિસ્તારનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો