તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુનાવણી:નવસારી GST રિકવરી કેસમાં 10 અધિકારીઓ હાઈકોર્ટમાં હાજર

અમદાવાદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક

નવસારીમાં ભુમિ એસોસિએટસના માલિકના ઘરે ઇનપુટ ટેકસ ક્રેડીટની ચોરી મામલે જીએસટીની સર્ચ કરવામાં આવી હતી. જેમા હાઇકોર્ટે અધિકારીઓનો ઉધડો લીધા બાદ આજે સુરતના ડીજીજીઆઇ સહિતના 10 અધિકારીઓ વિડીયો કોન્ફરન્સથી હાજર રહ્યા હતા.

જસ્ટિસ જે.બી.પારડીવાલાની ખંડપીઠ સમક્ષ એવી રજુઆત કરાઇ હતી કે,જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય તપાસ ચાલી રહી છે કોઇ ગેરરીતિ જણાશે તો કાયદેસર પગલા લેવામાં આવશે. કોર્ટે એવી ટકોર કરી હતી કે અમે ઓફિસરોનું નૈતિક મનોબળ તોડવા માંગતા નથી પણ અધિકારીઓએ કાયદાની ચાર દિવાલોમાં રહીને ફરજ બજાવવાની છે.હાઇકોર્ટે વધુ સુનાવણી 23 ફેબ્રુઆરી પર મુલતવી રાખી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો