તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:શહેરના વધુ 10 PIની બદલી, બે વર્ષથી ખાલી પડેલી PCBમાં PI મુકાયા

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે મંગળવારે શહેરના વધુ 10 પીઆઈની આંતરિક બદલી કરી છે, જેમાં છેલ્લાં 2 વર્ષથી ખાલી પડેલી પીસીબી પીઆઈની જગ્યા ભરી દેવાઇ છે. પીસીબી પીઆઈ તરીકે એચ.કે. સોલંકીને મુકાયા છે. જ્યારે બાપુનગર સિનિયર પીઆઈ એન.કે. વ્યાસને કંટ્રોલ રૂમમાં તેમ જ બાપુનગર સેકન્ડ પીઆઈ એ.એન.તાવીડાયને એસસી એસટી સેલમાં મુકાયા છે. જ્યારે દાણીલીમડા સિનિયર પીઆઈ એ.પી.ગઢવીને બાપુનગર સિનિયર પીઆઈ તરીકે મુકાયા છે.

આ ઉપરાંત ઈસનપુર પીઆઈ જે.એમ. સોલંકીને પાલડી પીઆઈ તરીકે જ્યારે કંટ્રોલ રૂમના પીઆઈ જે.વી. રાણાને ઈસનપુર સિનિયર પીઆઈ તરીકે મુકાયા છે. જ્યારે પાલડી પીઆઈ એ.જે. પાંડવને કાગડાપીઠ સિનિયર પીઆઇ, ટ્રાફિક પીઆઈ પી.બી.ખાંભલાને નરોડા પીઆઈ તરીકે મુકાયા છે. જ્યારે કાલુપુર સિનિયર પીઆઈ આર.જી.દેસાઈને ટ્રાફિકમાં અને રિવરફ્રન્ટ વેસ્ટના પીઆઈ ડી.જે.ચુડાસમાને કાલુપુર સિનિયર પીઆઈ તરીકે મુકાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો