તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

લોકડાઉન:એક સમયે ભીડથી ધમધમતું અમદાવાદ બન્યું સુમસામ, આ 11 લાઈવ તસવીરો બતાવે છે હાલની પરિસ્થિતિ

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
આશ્રમરોડ: અરે ભાઈ આ લોકડાઉન ક્યારે ખુલશે? લોકડાઉનમાં સામાન્ય લોકોથી વધારે ભિક્ષુકો વધારે મુશ્કેલીમાં મુકાયા છે
  • અમદાવાદના કેટલાક વિસ્તારો કોરોનાના કારણે ક્લસ્ટર ક્વોરન્ટિન છે

હાલમાં સમગ્ર દેશ કોરોના મહામારીનો સામનો કરી રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોના પોઝિટિવની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને રાજ્યના મેટ્રો સિટી કહેવાતા અમદાવાદમાં કોરોના કહેર વર્સી રહ્યો છે. અમદાવાદના મોટાભાગના વિસ્તારો કે જ્યાં કોરોનાના કેસો વધારે છે તેને ક્લસ્ટર ક્વોરન્ટિન કરી દેવામાં આવ્યા છે. આ વિસ્તારો એવા છે જ્યાં લોકડાઉન પહેલા પગ મુકવાની પણ જગ્યા મુશ્કેલથી મળે એવું કહેવા છે. એટલે આ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં વાહનો તેમજ લોકોની અવર-જવર થતી રહે છે. પરંતુ આ જ વિસ્તારો છેલ્લા 30 દિવસથી સુમસામ પડ્યા છે. એવી અમદાવાદની 11 ખાસ તસવીરો સામે આવી છે જેમા અમદાવાદની હાલ પરિસ્થિતી જોવા મળી રહી છે. 

ઢાલગરવાડ: આપડું ક્રિકેટ રમવાનું પણ બંધ થઈ ગયું, દિવસ પડતા જ મેદાનમાં ભાગતા બાળકો આજે ઘરમાં કેદ થયા
ઢાલગરવાડ: આપડું ક્રિકેટ રમવાનું પણ બંધ થઈ ગયું, દિવસ પડતા જ મેદાનમાં ભાગતા બાળકો આજે ઘરમાં કેદ થયા
શિવરંજની: ચાલો લંચ ટાઈમ થઈ ગયો, જીવને જોખમમાં મુકી નોકરી પર આવતા કર્મચારીઓએ માનવતા દાખવી
શિવરંજની: ચાલો લંચ ટાઈમ થઈ ગયો, જીવને જોખમમાં મુકી નોકરી પર આવતા કર્મચારીઓએ માનવતા દાખવી
પોલ્યુશન અને પોપ્યુલેશન મુક્ત બન્યો એસ.જી હાઈવે
પોલ્યુશન અને પોપ્યુલેશન મુક્ત બન્યો એસ.જી હાઈવે
કાલુપુર રોડ: હાલ્લો શાકભાજી-કરિયાણું લેવા, કરફ્યૂ વિસ્તારમાં માત્ર મહિલાઓને જ જીવનજરૂરીયાત વસ્તુઓ લેવા જવાની છૂટ છે
કાલુપુર રોડ: હાલ્લો શાકભાજી-કરિયાણું લેવા, કરફ્યૂ વિસ્તારમાં માત્ર મહિલાઓને જ જીવનજરૂરીયાત વસ્તુઓ લેવા જવાની છૂટ છે
નહેરુનગર રોડ: ચાલો પેઈન્ટિંગ કરીએ, લોકડાઉન સમયે રાષ્ટ્રરક્ષકોના સન્માનમાં રોડ પર પેઈન્ટિંગ કરાયું
નહેરુનગર રોડ: ચાલો પેઈન્ટિંગ કરીએ, લોકડાઉન સમયે રાષ્ટ્રરક્ષકોના સન્માનમાં રોડ પર પેઈન્ટિંગ કરાયું
દિલ્હીદરવાજા: મેં યહા તું વહા..લોકડાઉન સમયે લોકોનો બહારનો નજારો માત્ર બારી સુધી જ સિમિત
દિલ્હીદરવાજા: મેં યહા તું વહા..લોકડાઉન સમયે લોકોનો બહારનો નજારો માત્ર બારી સુધી જ સિમિત
બહેરામપુરા: બહાર નીકળ્યા તો ખેર નહીં, જનતા ઘરમાં, રાષ્ટ્રરક્ષકો રોડ પર
બહેરામપુરા: બહાર નીકળ્યા તો ખેર નહીં, જનતા ઘરમાં, રાષ્ટ્રરક્ષકો રોડ પર
દરિયાપુર: વુમન પાવર, પરિવારની ચિંતા કર્યા વિના લોકોની રક્ષા કરી રહી છે આર્મીની મહિલાઓ
દરિયાપુર: વુમન પાવર, પરિવારની ચિંતા કર્યા વિના લોકોની રક્ષા કરી રહી છે આર્મીની મહિલાઓ
કાલુપુર: આ લોકો ક્યારે સુધરશે? અહીં કોરોનાનો ખતરો વધારે હોવા છતા લોકો કામ વગર બહાર નીકળી પડે છે
કાલુપુર: આ લોકો ક્યારે સુધરશે? અહીં કોરોનાનો ખતરો વધારે હોવા છતા લોકો કામ વગર બહાર નીકળી પડે છે
આશ્રમરોડ: એલા મોજ પડી ગઈ, રોડ સુમસામ થતા વાનરો રસ્તાઓ પર મસ્તી
આશ્રમરોડ: એલા મોજ પડી ગઈ, રોડ સુમસામ થતા વાનરો રસ્તાઓ પર મસ્તી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો