તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:નડિયાદમાં નજીવી બાબતે મારામારી

નડિયાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

નડિયાદના સક્કરકુઇ, ડભાણભાગોળ વિસ્તારમાં રહેતાં શેબાઝખાન શરવરખાન પઠાણે નડિયાદ ટાઉન પોલીસમથકમાં અરજી આપી રજૂઆત કરી હતી કે, રવિવારે શેબાઝખાન તેની બાઇક લઇને ફળીયામાંથી પસાર થતો હતો, ત્યારે એ જ વિસ્તારના અનવરખાન પઠાણ નામના શખસે બાઇક અટકાવી બે ફડાકા ઝીંકી દીધાં હતા અને પાવડાનો દસ્તો છાતીના ભાગે ફટકારી ઇજા પહોંચાડી હતી. જેથી ઇજાગ્રસ્ત શેબાઝખાન તેના મિત્ર ઝુબેદખાન પઠાણ સાથે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે  પ્રાથમિક સારવાર આપી હતી.જો કે, આ અંગે  કોઇ ફરિયાદ નોંધાઇ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો