તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વતન વાપસી:આત્મનિર્ભર થવા નિકળેલા શ્રમીકોને 52 દિ‌‌થી રોજગારીના ફાંફાં, 1687 શ્રમીકો છત્તીસગઢ જવા રવાના

નડિયાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લામાં કોરોના મહામારીના પગલે લોક ડાઉનને લઇને ફસાયેલા અંદાજે 1687 જેટલા શ્રમિકોને નડિયાદ રેલ્‍વે સ્ટેશન ખાતેથી વિશેષ ટ્રેન મારફતે વતન છત્તીસગઢના બિલાસપુર તરફ જવા માટે રવાના કરવામાં આવ્યાં હતાં.  જિલ્લા‍ના તમામ તાલુકાઓમાંથી બસ મારફતે શ્રમિકોને નડિયાદ ખાતે લાવવામાં આવ્યા  હતા. જે તમામ શ્રમિકોની તાલુકા કક્ષાએ જ મેડીકલ ચકાસણી કરાઇ  હતી. છત્તીસગઢ માટે ગુરૂવારે ખાસ ટ્રેન શ્રમિકો માટે રવાના કરવામાં આવી હતી.  જેમા છત્તીસગઢ સરકારે શ્રમીક દીઠ ~605 રેલવેમાં જમા કરાવ્યા હતાં. જે તમામને આજે રવાના કરાયા હતાં. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો