તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:કોરોના વાયરસની માહિતી આપતો ઓનલાઇન વર્કશોપ

નડિયાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

ખેડા જીલ્લા ના બી.આર.સી. કો ઓર્ડીનેટર સી.આર.સી આચાર્ય અને શિક્ષકો ને કોરોના સંદર્ભ ની સાચી માહિતી અને માર્ગદર્શન કોવીડ - ૧૯ અંતર્ગત વર્ચ્યુઅલ (માઈક્રોસોફ્ટ ટીમ એપ્લિકેશન) ના માધ્યમથી એક કલાકનો ઓનલાઇન વર્કશોપ નિષ્ણાત ડોક્ટર ના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો જેમાં આ સમયે ધ્યાનમાં રાખવાની બાબતો તેમજ મૂંઝવતા પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં તબક્કાવાર 400થી વધુ લોકો જોડાયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો