તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વતન વાપસી:બિહારના દોઢ હજાર શ્રમિકોને વતન મોકલાશે, બિહાર માટે ખાસ ટ્રેન મંજૂર કરવામાં આવી

નડિયાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

ખેડા જિલ્લામાં લોકડાઉન દરમિયાન ફસાયેલા બિહારી લોકો માટે ખાસ ટ્રેનની મંજુરી મળી છે. જે બુધવારની બપોરે નડિયાદથી ઉપડશે. જેમાં દોઢ હજાર જેટલા મુસાફરોને તેમના વતન મોકલવામાં આવશે. આ માટે તમામ તાલુકા મથકોએ નોંધણી કરાવેલા શ્રમિકોનું મેડિકલ ચેકઅપ ચાલી રહ્યું છે. ખેડા તાલુકાના ગામોમાં કંપનીઓ ઇંટો ભઠ્ઠામાં કામ કરતા 550 જેટલા કામદારો પરપ્રાંતિય મજૂરોને બિહાર ખાતે ટ્રેન મારફતે મોકલી અપાશે. બિહાર જવા માટેના પરપ્રાંતિય લોકોનું અગાઉં ખેડા મામલતદાર કચેરી ખાતે લોકોનું રજિસ્ટ્રેશન કરાયું હતું. ખેડા તાલુકામાં રહેતા બિહારના લોકોની યાદી તૈયાર કરી દેવાઈ છે. 18 જેટલી એસટી બસમાં તેમને નડીઆદ મોકલી આપ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો