તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સહાય:અરેરામાં કરિયાણાની કીટનું વિતરણ કરાયું

અરેરા9 મહિનો પહેલા
  • કૉપી લિંક

નડિયાદ તાલુકાના અરેરામાં વિધવાઓને કરિયાણાની કીટ બનાવી વિતરણ કરવામાં આવી હતી. લોકડાઉનના માહોલમાં ધંધા રોજગાર વિકટ સ્થિતિમાં ઘરમાં કોઇ કમાનાર ન હોય તેવી વિધવાઓની હાલત દયનીય બની હતી. તેથી સમસ્ત અરેરા ગામ સેવા સમિતિ રચી ગામની વિધવાઓને  કીટનું વિતરણ કરાતા આ સેવાકાર્યને ગ્રામજનોએ આવકાર્યુ હતું. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો