તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:ડાકોરના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરી તપાસ હાથ ધરી

નડિયાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડાકોર પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવર તરીકે દિવ્યકાંત પરમાર ક્વાર્ટ્સમાં જીવન ટૂંકાવ્યું

 ખેડા જિલ્લાના ડાકોરમાં પોલીસ કોન્સ્ટેબલ દિવ્યકાંત પરમારે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. મૃતક કોન્સ્ટેબલે પોલીસ લાઇનના કવાટર્સમાં સ્યુસાઈડનોટ લખી આત્મહત્યા કરી લેતા પોલીસબેડામાં ચકચાર મચી છે. ડાકોર પોલીસે આ મામલે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.

એસપી સહિતના પોલીસકાફલો દોડી ગયો
મળતી માહિતી મુજબ ડાકોર પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા કોન્સ્ટેબલ દિવ્યકાંત પરમારે મોડી રાતે પોલીસલાઈનના ક્વાટર્સમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. ઘટના મામલે જાણ થતાં એસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસને તેમના ઘરમાંથી એક સ્યુસાઈડ નોટ મળી હતી. જે પોલીસે કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો