તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઇરસ:સાસ્તાપુરમાં લોકડાઉનનો ભંગ કરનારા સામે ફરિયાદ, સુરતથી આવનારા 4 હોમ ક્વોરેન્ટાઇન

નડિયાદ9 મહિનો પહેલા
 • કૉપી લિંક

ખેડા જિલ્લામાં લોકડાઉન અમલમાં હોવા છતાં સૂરત અને પેટલાદમાંથી મહુધા તાલુકાના સાસ્તાપુર ગામે કોઇપણ પ્રકારની મંજૂરી વગર આવનાર બે મહિલા સહિત ચાર સામે મહુધા પોલીસે જાહેરનામા ભંગનો ગુનોનોંધી વધુ તપાસહાથ ધરી તમામને હોમક્વોરેન્ટાઇન કરાયા છે. મહુધા તાલુકાના સાસ્તાપુર, વાણિયાવાડમાં રહેતાં નસીમબીબી મલેક સૂરત ખાતેથી તેમજ અનીલભાઇ પરમાર પણ કોઇપણ પ્રકારની મંજૂરી લીધી ન હતી અને સૂરત ખાતેથી વતન પરત આવ્યાં હતા. તેવી જ રીતે, પેટલાદ તાલુકાના વિશ્નોઇ ગામના સમીમબાનુ ગુલામરસુલ મલેક સાસ્તાપુર ગામે વગર પરવાનગીએ આવ્યાં હતા. તેમજ ચિરાગકુમાર ભોઇ પેટલાદના સિંહોલથી સાસ્તાપુર ગામે આવ્યા હતા. ઉપરોક્ત તમામ જાહેરનામાનો ભંગ કરીને પોતાના ગામે આવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો