તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બદલી:ખેડા જીલ્લામાં 17 જેટલા કોન્સ્ટેબલની બદલી કરાઇ, પંથકમાં ચર્ચાનો વિષય બની ગયો

નડિયાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

જિલ્લા પોલીસ વડાએ સોમવારના રોજ અચાનક જ બદલીનો ગંજીપો ચીપી દીધો હતો. જેમાં ડાકોરના આર.બી. ચાવડાને નડિયાદ ટાઉન મુકવામાં આવ્યાં છે. તેની સામે નડિયાદ ટાઉનના એમ.એમ. જુજાને ડાકોર બદલી કરાઇ છે. લીંબાસીના એ.આર. પ્રજાપતિને નડિયાદ ટાઉન, ખેડા ટાઉનના એમ.એસ. અસારીને નડિયાદ ગ્રામ્ય, નડિયાદ ગ્રામ્યના બી.એમ. માળીને ખેડા ટાઉન, એસ.એમ. પટેલને ખેડા ટાઉનથી નડિયાદ પશ્ચિમ અને નડિયાદ પશ્ચિમના એચ.એ. વણકરને ખેડા ટાઉન બદલી કરાઇ છે. જ્યારે નડિયાદ ટાઉનના એ.બી. દત્તાને લીંબાસી મુકવામાં આવ્યાં છે.  જિલ્લાના 17 પોલીસ કોન્સ્ટેબલની બદલી કરાઇ ખેડા પોલીસમાં બદલી કરાયેલા કોન્સ્ટેબલમાં જશવીરસિંહ રણમલસિંહ સહીત જુદા જુદા પોલીસ કોન્સ્ટેબલોને વિવિધ પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવતા પંથકમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો