તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઇરસ:ખેડા જિલ્લાના કોરોનાના 23 નમુના પરિક્ષણ અર્થે મોકલાયા, 149 ટીમો દ્ધારા સર્વેનું આયોજન હાથ ધરાયું

નડિયાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

ખેડા જિલ્લામાં મંગળવારે વધુ 23 વ્યક્તિઓના સેમ્પલ લઇ પરિક્ષણ અર્થે મોકલાયા છે. તેથી અત્યાર સુધી જિલ્લામાં 1,356 માણસોના સેમ્પલ લેવાયા છે. જે પૈકી 33 દર્દીઓના કોરોના પોઝિટીવના રિપોર્ટ આવ્યા છે. જ્યારે 1,288ના નેગેટિવ રિઝલ્ટ આવ્યા છે. નડિયાદ ઉપરાંત અન્ય વિસ્તારો કોરોના ગ્રસ્ત છે. જેમાં વસો, ડોડિયાકૂઇ, સુણદા, વણસોલ સૂંઢા, કપડવંજ, દેથલી, ત્રાજ, તથા ચકલાસી વગેરેનો સમાવેશ થાય છે. જ્યાં આરોગ્ય વિભાગ તરફથી 149 ટીમો દ્ધારા 6,731 ઘરોમાં 33,549ની વસતિને આવરી લઇ સર્વે હાથ ધરાશે. આ ઉપરાંત મંગળવારે કણજરી, મહેમદાવાદ અને મહુધામાં જ્યાં ત્રણ કોરોના પોઝિટીવના કેસ મળ્યા છે, તે વિસ્તારોમાં પણ સર્વે હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો