તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શણગાર:ઝાલાવાડમાં સ્વામિનારાયણ મંદિરે ભગવાનને ગરમીથી રાહત માટે ચંદનના વાઘા

મુળી10 મહિનો પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ કાળઝાળ ગરમી પડતા પારો 43 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. આથી મૂળી સ્વામિનરાયણ મંદિરે એક માસ સુધી ચંદનના વાઘાની સેવા અપાય છે. ત્યારે સુરેન્દ્રનગર સ્વામિનારયણ ગુરૂકુળના પુરાણી મહાત્મા સ્વામી અને સંતોએ પુજ્યગુરૂજીની સ્મૃતિમાં એક દિવસની મૂળી સ્વામિનારાયણ મંદિરે ભગવાનને ગરમીમાં રાહત મળે માટે સેવા આપી હતી. જેમાં રાધાકૃષ્ણદેવ, હરિકૃષ્ણમહારાજ, રણછોડજી ત્રિકમજી મહારાજ, ધર્મદેવ ભક્તિમાતા સહિત ભગવાનની મૃર્તિને ચંદનના વાઘા અર્પણ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો