તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સહાય:હલધરવાસ યુવક મંડળ દ્વારા રાશનકીટ અપાઈ

મહેમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેમદાવાદ તાલુકાના હલધરવાસમાં જરૂરતમંદોને રાશનકીટનું વિતરણ કરાયું હતું. લોકડાઉનમાં રોજગારીનો પ્રશ્ન વિકટ બન્યો છે, ત્યારે હલધરવાસ યુવક મંડળ દ્ધારા ગામના જરૂરતમંદોને રાશનકીટ આપવામાં આવી હતી. ભૂતકાળમાં પણ આ યુવક મંડળ દ્ધારા આ રીતે સેવા કરવામાં આવી હતી, ત્યારે હાલના આપત્તિના સમયમાં મંડળ દ્ધારા વધુ એકવાર સેવાયજ્ઞ કરાતા સન્માન સાથે આ સેવાને ગ્રામજનોએ બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો